મુખ્ય સામગ્રી પર જાઓ
QuickUtils

ઇમેજ ક્રોપ કરો

બોક્સ ખેંચીને ઇમેજ ક્રોપ કરો, છૂટથી કે કોઈ સામાન્ય આસ્પેક્ટ રેશિયોમાં લૉક કરીને.

ટિપ: એકસાથે ઘણી ફાઇલો પસંદ કરશો તો બધી એક જ સેટિંગ્સથી પ્રોસેસ થશે.

કેવી રીતે વાપરવું

  1. 1ઇમેજ ઉમેરો.
  2. 2રેશિયો પસંદ કરો, કે “ફ્રી” જ રાખો.
  3. 3બોક્સ કે તેના ખૂણા ખેંચો, અથવા પિક્સેલમાં ચોક્કસ સાઇઝ લખો.
  4. 4“ક્રોપ કરો” દબાવો, પછી ડાઉનલોડ કરો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું ચોક્કસ પિક્સેલ સાઇઝમાં ક્રોપ કરી શકાય?

હા. પિક્સેલમાં પહોળાઈ અને ઊંચાઈ લખો; રેશિયો પસંદ કર્યો હોય તો બીજી બાજુ આપોઆપ ગોઠવાય છે.

શું કીબોર્ડ વાપરી શકાય?

હા. ક્રોપ બોક્સ પર ફોકસ કરો અને તેને ખસેડવા એરો કી વાપરો; મોટાં સ્ટેપ માટે Shift દબાવી રાખો.

શું મૂળ ક્વોલિટી જળવાય છે?

ક્રોપમાં મૂળ પિક્સેલ જ રહે છે અને ફાઇલ મૂળ જેવા જ ફોર્મેટમાં સેવ થાય છે.

તમને જે જોઈએ છે તે ન મળ્યું?

કૃપા કરીને નામ, નંબર કે બીજી અંગત વિગતો ન લખો.